વિધાનસભા સભાની ચૂંટણી નો પહેલા તબક્કા ની ચૂંટણી આવતીકાલે યોજાશે ત્યારે બીજા તબક્કા ની ચૂંટણી પાંચ તારીખે યોજાવા ની હોવાથી થી ભાજપ કોંગ્રેસ અને આપ આ ત્રણે પાર્ટી જીતવા માટે એટી જોટી નું જોર લગાવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા નાં દીઓદર માં ભેમાભાઈ ચૌધરી ઉમેદવાર ને જીત હાસિલ કરવા માટે પંજાબ નાં મુખ્યમંત્રી ભગવાન માન નો રોડ શો યોજાયો હતો જેમાં દીઓદર જુના બસ્ટેન્ડ પાસે તેમનું ભેમાભાઈ ચૌધરી એ ફૂલહાર થી પંજાબ નાં મુખ્યમંત્રી ભાગવત માન નું સ્વાગત કર્યું હતું ભગાવત જબાવ્યું હતું કે હમને જો વાદા કરતે હૈં વો હમને નિભાયા હૈં દિલ્લી મેં વીજળી ફ્રી મિલતી હૈં પંજાબ મેં ભી હમારી સરકાર આતેહી વીજળી ફ્રી કરદી હૈં યે રહે પંજાબ કે વીજળી કે બિલ આપ દેખલો જીરો માં હૈં બિજલી બિલ ભેમાભાઈ એ સૌદીઓદર નગરજનોનો આભાર વ્યક્ત કાર્યો હતો

અહેવાલ માનસિંહ ચૌહાણ બનાસકાંઠા