કોરોનાકાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર રાજપીપળાની દીકરી શીતલ બારીયાને મળ્યો સરકારશ્રીનો આર્થિક આધાર; જીતનગર બી.એસ.સી. નર્સિંગ કોલેજ ખાતે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી શીતલને મુખ્યમંત્રી બાળ સેવા યોજના થકી મળી રહી છે માસિક રૂ. ૪ હજારની સહાય..