દિયોદર ના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક નો મામલો ચગ્યો..,ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર આ શ્લોકમાં ગુરુને ત્રિદેવનો દરજ્જો આપવામાં આવ્યો છે.પરંતુ ગુરુની આ છબીને લાંછન લગાવતી ઘટના દિયોદર તાલુકા માં બની છે.દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષક ની કરતૂતો સામે આવતા ગ્રામજનો માં રોષ જોવા મળ્યો રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકાના લીલાધર પ્રાથમિક શાળા ના શિક્ષકે વિદ્યાર્થીનીઓને બીભત્સ વિડીયો બતાવ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.જેમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી ની ટીમે શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી.જેમાં ગ્રામજનો દ્વારા લંપટ શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી .બીજી તરફ તપાસ અર્થે આવેલા શિક્ષણ અધિકારી દ્વારા જણાવ્યું કે જરુરી નિવેદનો લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં શિક્ષક વિરોધ સુનવાણી કરવામા આવશે.ત્યારે હવે જોવાનું એ રહ્યું એ જિલ્લા શિક્ષણાધિકારી ની તપાસ બાદ સત્ય શુ સામે આવે છે.એતો આવનારો સમય જ બતાવશે.જોકે અધિકારી એ જણાવ્યા મુજબ રૂબરૂ સુનાવણી બાદ નિર્ણય લેવાંમાં આવશે...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara: એક જ દિવસમાં ગાબડા પડવાની બે ઘટના, આ રોડ પર નીકળતા પહેલા થઈ જજો સાવધાન
Vadodara: એક જ દિવસમાં ગાબડા પડવાની બે ઘટના, આ રોડ પર નીકળતા પહેલા થઈ જજો સાવધાન
साथ नहीं रहते हार्दिक पांड्या और नताशा! करीबी दोस्त ने तलाक पर किया खुलासा
क्रिकेट की दुनिया के फेमस कपल हार्दिक पांड्या और पत्नी नताशा दोनों को लेकर एक बड़ी खबर आ रही है।...
ઉમરેઠ બી. એ. પી. એસ સ્વામિનારાયણ સંસ્થા ના નફ્ફટ પુંજારી એ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ .
સારા સંસ્કારની વાતો કરતી ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના નફ્ફટ પૂજારીએ યુવતી પર અવારનવાર...
'Ashok Gehlot थक गए', PM Modi ने लाल डायरी पर क्या कह चौंकाया?
'Ashok Gehlot थक गए', PM Modi ने लाल डायरी पर क्या कह चौंकाया?