વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે પ્રાથમિક શાળા નંબર ૨ માં તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.આ તિથિભોજન માં દિયોદર ની ૧૦ પ્રાથમિક શાળા ના બાળકો એ લાભ લીધો હતો.દેસાઈ કરસનભાઈ જેસંગભાઈ તરફથી તીથી ભોજન આપવામાં આવ્યું હતું તેમના ધર્મપત્ની સૂરજબેન ની પુણ્યતિથિ નિમિત્તે તેમના પુત્રો દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.દિયોદર શાળા નંબર બે માં ૧૧૫૦ બાળકોએ ભોજનનો લાભ લીધો હતો.આ પ્રસંગે પૂર્વ સરપંચ કરશનભાઈ દેસાઈ અને તેમના પુત્ર રમેશભાઈ,, મોતીભાઈ તેમજ પરિવારજનો અને ગ્રામ પંચાયતના સદસ્ય મોહનભાઈ દેસાઈ તેમજ શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ અને શાળા શિક્ષક જામાભાઈ પટેલ તેમજ સ્ટાફ મિત્રો હાજર રહી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું અને શાળાના આચાર્ય ભદ્રસિંહ રાઠોડ એ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હળવદના પ્રતાપગઢ ગામના પાટિયા નજીક મોડી રાત્રે એસટી બસ નો અકસ્માત:૧૨ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
હળવદના પ્રતાપગઢ ગામના પાટિયા નજીક મોડી રાત્રે એસટી બસ નો અકસ્માત:૧૨ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
Testosterone Boost करने का सबसे असरदार और आसान कुदरती तरीक़ा | Healthy Hamesha
Testosterone Boost करने का सबसे असरदार और आसान कुदरती तरीक़ा | Healthy Hamesha
Delhi Farmer Protest: किसानों से बात करने के लिए केंद्रीय टीम पहुंची चंडीगढ़,सुनिए बयान | Aaj Tak
Delhi Farmer Protest: किसानों से बात करने के लिए केंद्रीय टीम पहुंची चंडीगढ़,सुनिए बयान | Aaj Tak
બરવાળા પ્રાંત કક્ષાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ
બરવાળા પ્રાંત કક્ષાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ