અનુસ્નાતક હોમસાયન્સ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી તથા ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. દ્વારા "મિલેટ ફૂડ ફેસ્ટિવલ" તારીખ - 13 અને 14 ફેબ્રુઆરી 2023 ના રોજ આયોજન થયું હતું જેમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ દ્વારા પુસ્તક પરબ યોજના અંતર્ગત બોક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ શહેર નાગરિક જનો, વિદ્યાર્થીઓ તેમજ વિદેશથી આવેલ NRI લોકોનો બાહોળો પ્રતિસાદ મળ્યો હતો.વિશાળ સંખ્યામાં લોકોએ મુલાકત લીધી હતી અને સાહિત્યના પુસ્તકો ખરીદવાનો આનંદ લીધો હતો એક અખબારી યાદીમાં પરિષદના અધ્યક્ષ ડૉ.નિરંજનભાઈ પટેલ તથા પ્રાંતમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ નાઈ અને મહામંત્રી રાકેશભાઈ રાવતે જણાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉપલેટા : જુનવાણી પદ્ધતિથી તાલુકા શાળાનું રીનોવેશન કાર્ય શરૂ | SatyaNirbhay News Channel
ઉપલેટા : જુનવાણી પદ્ધતિથી તાલુકા શાળાનું રીનોવેશન કાર્ય શરૂ | SatyaNirbhay News Channel
duplicate નકલી, પાસપોર્ટ pasport, કેસ case, fake, યુવકની ધરપકડ, SOG CRIME BRANCH PRESS, #sms
duplicate નકલી, પાસપોર્ટ pasport, કેસ case, fake, યુવકની ધરપકડ, SOG CRIME BRANCH PRESS, #sms
ડીસામાં સમસ્ત આદિવાસી ભીલ સમાજની 3 દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
બનાસકાંઠા જીલ્લામાં એકલવ્ય યુવા સંગઠન ડીસા-વિડ દ્વારા ડીસા ખાતે સમસ્ત આદિવાસી ભીલ સમાજની 3 દિવસીય...
दिल्ली-NCR में 10 साल का रिकॉर्ड टूटा, शीतलहर का सबसे लंबा महीना
दिल्ली-एनसीआर का मौसम ठंड के साथ घने कोहरे की मार झेल रहा है. यहां पर स्थिति में सुधार होता नहीं...
अक्टूबर में Kia करेगी बड़ी घोषणा, पेश कर सकती है नई इलेक्ट्रिक एसयूवी EV9
Kia मोटर्स की ओर से जल्द ही बड़ी घोषणा करने की तैयारी की जा रही है। उम्मीद की जा रही है कि...