રાજુલા ટાઉન પશુ દવાખાના પાસે બાપા સીતારમના ઓટા ઉપર જાહેરમાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ’’લુડોકીંગ’’ એપ્લીકેશનમાં સામસામે બેસી પૈસાની હારજીત હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડા રૂ.૧૨,૭૦૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૧૭,૭૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે

પકડાયેલ આરોપીઓની વિગત-*

(૧) જનકભાઇ વિઠલભાઇ ગોંડલીયા ઉ.વ.૩૦ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.રાજુલા ભીડભંજન મહાદેવ મંદીર પાસે તા.રાજુલા જી.અમરેલી

(૨) બુધાભાઇ પરશોતમભાઇ મકવાણા ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવિંગ રહે.રાજુલા ઠેલની ઓરડી પાસે તા.રાજુલા જી.અમરેલી

(૩) ભુપતભાઇ પોપટભાઇ મકવાણા ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે. રાજુલા સરકારી પશુ દવાખાના પાસે તા.રાજુલા જિ.અમરેલી

(૪) વિશાલભાઇ ઉર્ફે ’’ગાંધી’’ પરશોતમભાઇ સોલંકી ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.દુર્લભનગર તા.રાજુલા જી.અમરેલી

💫 *પકડાયેલ મુદામાલની વિગત-*   

(૧) રોકડા રૂ.૧૨,૭૦૦/-

(૨) એમ.આઇ કંપનીનો કાળા કલરનો રેડમી નોટ ૬ પ્રો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫,૦૦૦/-

💫 *કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ*

          રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર  તથા હેડ કોન્સ. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા ધર્મેન્દ્રસિંહ વિગેરે જોડાયા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.