આજરોજ ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সদৌ মাজুলী জিলা চুতীয়া ছাত্র সন্থাৰ ২ঘণ্টীয়া অৱস্থান ধৰ্মঘট
সদৌ মাজুলী জিলা চুতীয়া ছাত্র সন্থাৰ ২ঘণ্টীয়া অৱস্থান ধৰ্মঘট
અટલ બ્રિજ સાબરમતી રિવફ્રન્ટ અમદાવાદ #Atalbridge #gujarat #gujaratinews
અટલ બ્રિજ સાબરમતી રિવફ્રન્ટ અમદાવાદ #Atalbridge #gujarat #gujaratinews
जयशंकर बोले- यूक्रेन जंग का हल बातचीत से निकले:इटैलियन अखबार से कहा- यूरोप को सिद्धांतों की इतनी परवाह तो रूस से रिश्ते खत्म करे
भारतीय विदेश मंत्री एस जयशंकर G7 देशों के विदेश मंत्रियों की मीटिंग अटेंड इटली पहुंचे हैं। यहां...