આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejrival એ ગુજરાત ના ખેડૂતો માટે ગેરંટી જાહેર કરી
Arvind Kejrival એ ગુજરાત ના ખેડૂતો માટે ગેરંટી જાહેર કરી
વહેલી સવારથી અંબાજીના હાઇવે માર્ગો પર મોટી સંખ્યામાં વાહનોને લાંબી લાઈનો લાગી...
વહેલી સવારથી અંબાજીના હાઇવે માર્ગો પર મોટી સંખ્યામાં વાહનોને લાંબી લાઈનો લાગી...
Pakistan Floods: 'Pakistan Is Inundated, It Needs help! We're Trying To Do as Much as We Can'
A third of Pakistan is reeling under the worst flood in its recent history .over 1200 people have...
હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર પાસે વૃક્ષ થયું ધરાસય સદનસીબે મોટી દુર્ઘટના ટળી
રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી ભારે પવન દાજ વિદેશ સાથે વરસાદને કારણે દુર્ઘટનાઓ થય છે...