દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત પૂર્વ તથા પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમ દાહોદ દ્વારા એન્યુઅલ ડે ( વાર્ષિકોત્સવ ) કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે નો વિષય હતો ” યુગાંતર ” . આ કાર્યક્રમમાં કાર્યવાહક પ્રમુખ શ્રી પંકજભાઈ શેઠ, માનદમંત્રી શ્રીમતી અંજલીબેન પરીખ, કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી નલીનભાઈ ભટ્ટ સાહેબ હાજર રહ્યા હતા. ટ્રસ્ટી પ્રમુખ શ્રી સુરેશભાઈ શેઠ સાહેબના સંદેશા નું પણ વાંચન કરવામાં આવ્યું હતું.(રાજ કાપડિયા - 9879106469/સમાચાર આપવા માટે સંપર્ક કરો) નલીનભાઈ ભટ્ટ સાહેબે યુગાંતર વિષય પર ખુબ સરસ માહિતી આપી હતી. પૂર્વ તથા પ્રાથમિક વિભાગના બાળકોએ ” યુગાંતર ” વિષય પર સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર 74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાયો.
સુપ્રસિધ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પાવાગઢ ખાતે આવેલ પાવાગઢની તળેટી...
ડીસા નજીક ઇકો ગાડીને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં 4 મુસાફરો ઘાયલ
ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે ઇકો ગાડીને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના...
બાલાસિનોર નગરપાલિકા એ દોઢ મહિનામાં બીજી વખત દેવાળું ફૂંકી માર્યું જેથી નગર જનો હવે અંધારપટ માં..
બાલાસિનોર નગરપાલિકા દ્વારા MGVCL ના વીજ બીલની રકમ ભરપાઇ ન કરાતાં વીજ જોડાણ કાપવામાં આવ્યું......
Uttarkashi tunnel rescue update: टनल से बाहर आए मजदूर ने 17 दिनों का अनसुना हाल बताया | Aaj Tak News
Uttarkashi tunnel rescue update: टनल से बाहर आए मजदूर ने 17 दिनों का अनसुना हाल बताया | Aaj Tak News
6000mAh बैटरी, 50MP कैमरा और 8GB रैम वाला Samsung Galaxy M34 5G मिल रहा बेहद सस्ता, जानें दमदार ऑफर्स
Samsung Galaxy M34 5G स्मार्टफोन को कंपनी ने जुलाई महीने में लॉन्च किया था। सैमसंग के इस लेटेस्ट...