હાલોલ શહેરના ખોડીયાર નગર વિસ્તારમાંથી ગત રાત્રીના સુમારે પંચમહાલ જિલ્લા SOG પોલીસે શંકાસ્પદ સફેદ પાવડરનો 450 ગ્રામ જથ્થો ઝડપી પાડયો હતો.જેમાં ઝડપાયેલ સફેદ પાવડર MD ડ્રગ કે અન્ય કોઈ પ્રકારનો પ્રતિબંધિત પદાર્થ છે કે નહિ તેની આશંકાને લઈને ગોધરા SOG પોલીસ ટીમ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ ઝડપાયેલા શંકાસ્પદ પાવડરની પૂર્ણ ખરાઈ કરી વધુ તપાસ હાથ ધરવા માટે 450 ગ્રામ શંકાસ્પદ પાવડર કબ્જે લઈ સફેદ પાવડરને FSL ને ચકાસણી અર્થે મોકલી આપી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે SOG પોલીસ શંકાના આધારે એક ઇસમની ગત રાત્રિએ અટકાયત કરી હાલોલ ટાઉન પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હોવાની માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માંડવી દરિયા કિનારે વિસર્જિત ગણેશજી ની મૂર્તિઓ કિનારે પરત આવતા યુવાનો દ્વારા યોગ્ય નિકાલ કરાયું
માંડવી દરિયા કિનારે વિસર્જિત ગણેશજી ની મૂર્તિઓ કિનારે પરત આવતા યુવાનો દ્વારા યોગ્ય નિકાલ કરાયું...
Diamond Tycoon जिसने Narendra Modi के खिलाफ बगावत रोकी, अब इनाम मिला? Rajya Sabha Election
Diamond Tycoon जिसने Narendra Modi के खिलाफ बगावत रोकी, अब इनाम मिला? Rajya Sabha Election
Kolhapur : राधानगरी धरण ९५ टक्के भरले, स्वयंचलीत दरवाजे उघडण्याची शक्यता...BPN news network
Kolhapur : राधानगरी धरण ९५ टक्के भरले, स्वयंचलीत दरवाजे उघडण्याची शक्यता...BPN news network
વલસાડ મોગરાવાડીમા બિલ્ડરે પૂરાંણ કરી ડેટા વરસાદી પાણી રસ્તા ઉપર ભરાયા
વલસાડ મોગરાવાડીમા બિલ્ડરે પૂરાંણ કરી ડેટા વરસાદી પાણી રસ્તા ઉપર ભરાયા
Look At Elon Musk's Robot #Reis
Look At Elon Musk's Robot #Reis