હાલોલ શહેરના ખોડીયાર નગર વિસ્તારમાંથી ગત રાત્રીના સુમારે પંચમહાલ જિલ્લા SOG પોલીસે શંકાસ્પદ સફેદ પાવડરનો 450 ગ્રામ જથ્થો ઝડપી પાડયો હતો.જેમાં ઝડપાયેલ સફેદ પાવડર MD ડ્રગ કે અન્ય કોઈ પ્રકારનો પ્રતિબંધિત પદાર્થ છે કે નહિ તેની આશંકાને લઈને ગોધરા SOG પોલીસ ટીમ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ ઝડપાયેલા શંકાસ્પદ પાવડરની પૂર્ણ ખરાઈ કરી વધુ તપાસ હાથ ધરવા માટે 450 ગ્રામ શંકાસ્પદ પાવડર કબ્જે લઈ સફેદ પાવડરને FSL ને ચકાસણી અર્થે મોકલી આપી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જ્યારે SOG પોલીસ શંકાના આધારે એક ઇસમની ગત રાત્રિએ અટકાયત કરી હાલોલ ટાઉન પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હોવાની માહિતી મળવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম সৌৰ শক্তি নীতি-২০১৭’ৰ অংশ হিচাপে ২৫ মেগাৱাট শক্তি সম্পন্ন ৰাজ্যৰ প্ৰথমটো সৌৰশক্তি প্ৰকল্প
#BuildOwnOperate চমুকৈ BOOৰ আৰ্হিৰ অধীনত আৰু ‘অসম সৌৰ শক্তি নীতি-২০১৭’ৰ অংশ হিচাপে ২৫...
বন্যহস্তীয়ে কৃষি শস্য ভূমি আৰু সুলভ মূল্যৰ দোকান লণ্ডভণ্ড কৰাৰ সন্দৰ্ভত গাওঁবাসীৰ প্ৰতিক্ৰিয়া
বন্যহস্তীয়ে কৃষি শস্য ভূমি আৰু সুলভ মূল্যৰ দোকান লণ্ডভণ্ড কৰাৰ সন্দৰ্ভত গাওঁবাসীৰ প্ৰতিক্ৰিয়া
कै.अमोल पिसे इंग्लिश मीडियम स्कूल येथे आज विद्यार्थी व पालक मेळावा संपन्न
माळशिरस तालुक्यातील पिलीव या ठिकाणी कै. अमोल पिसे इंग्लिश मिडीयम स्कूल पिलीव मध्ये आज पालक...
*Assam bio refinery* ত চলিছে নেকি চিণ্ডিকেট আৰু গুণ্ডাৰাজ?Assam bio refineryত চলিছে চিণ্ডিকেট
*Assam bio refinery* ত চলিছে নেকি চিণ্ডিকেট আৰু গুণ্ডাৰাজ?
Assam bio refineryত চলিছে...