ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી શરૂ કરાયેલ પ્રકલ્પ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા આજે કવિ શામળ( સિંહજ) અને સર્જક રણછોડભાઈ ઉદયરામ દવે (મહુધા), કવિ રાવજી પટેલ (વલ્લવપુરા) સર્જનસ્થળીના વિકાસ માટે પ્રો. મહેન્દ્ર નાઈ અને ડૉ. રમેશ ચૌધરીએ મુલાકાત કરીને આ સ્થળોના વિકાસ માટે શું કરી શકાય એ માટે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી અને જે તે સર્જકની પ્રતિમા, અપ્રગટ સાહિત્ય, શેરી નાટકો, સર્જક શોભાયાત્રા, રોડરસ્તાનું નામકરણ, જાહેર સ્થળો ઉપર સર્જકની સાહિત્યિક વિગતો સર્જક છબિ સાથે મૂકવા અંગે વિસ્તૃત બેઠક ચર્ચા કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા નાની માંડવાળી ગામે લોહિયાળ હુમલો કરી ધમકી આપી.
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નાની માંડવાળી ગામે સાડા ચાર વર્ષ પુર્વે સરપંચની ચુંટણીમાં એક...
Lok Sabha Election: लोकसभा चुनाव से पहले BRS को झटका, ग्रेटर हैदराबाद की मेयर विजया लक्ष्मी ने थामा 'कांग्रेस का हाथ'
हैदराबाद। लोकसभा चुनाव की वोटिंग से चंद दिनों पहले नेताओं का दलबदल शुरू हो गया है। इस...
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર તળેટી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારોનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બર...
ડીસાના નવી ભીલડી નજીક ટ્રોલીમાંથી નીચે પટકાયેલા વૃદ્ધનું મોત
ડીસાના નવી ભીલડી નજીક મંગળવારે માટી ભરેલી ટ્રેકટરની ટ્રોલીમાંથી ઉતરતી વખતે વૃદ્ધનો પગ લપસ્યો હતો....
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં આવ્યું.
સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્રિકેટ મેચ નું આયોજન કરવામાં...