કચ્છના ધોરડો ખાતે આયોજિત G20ની ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગના પ્રથમ દિવસની સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ સહ ગાલા ડિનરનું આયોજન;કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ....
રંગારંગ કાર્યક્રમોના માધ્યમથી રજૂ થયેલી ગુજરાતની સંસ્કૃતિને નિહાળી વિદેશી મહાનુભાવો થયા અભિભૂત...