નવસારી જિલ્લાના ૨૦૦ કુટુંબોને પશુધન થકી પ્રાપ્ત થયું ‘ગોબર ગેસ સ્વચ્છ ઇંધણ’

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-NDDB અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લામાં પશુધન ધરાવતા ૨૦૦ કુટુંબોના ઘરઆંગણે ફ્લેક્ષી બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા…

ગોબર ગેસ પ્લાન્ટ ઘરઆંગણે આવવાથી રસોઈ બળતણ ખર્ચમાં ખૂબ બચત થાય છે: નાનકભાઈ ભોયા