સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં અન્ડર-૧૪ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ- હન્ટનું આયોજન કરાયું,,બનાસકાંઠા જિલ્લાના રસ ધરાવતા ભાઈઓ બહેનોએ 8 ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે પાલનપુર અને દિયોદર ખાતે હાજર રહેવું,,,,,,.......સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ અંગે આયોજીત વોલીબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, ફેંસિન્ગ, જુડો અને એથ્લેટીક્સ રમતમાં U- ૧૪ ભાઈઓ- બહેનોના પ્રવેશ માટે હાઈટ- હન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે..જેમાં નીચે જણાવેલ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર ખાતે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા તાલુકાના ભાઇઓ/બહેનોએ હાજર રહેવું અને તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વી.કે.વાઘેલા હાઇસ્કુલ, દિયોદર ખાતે દિયોદર, લાખણી, થરાદ, વાવ, સુઇગામ, ભાભર, કાંકરેજ તાલુકાના ભાઇઓ/બહેનોએ હાજર રહેવા જણાવવાયું છે..જેમાં 11 વર્ષની બહેનો માટે ઊંચાઈ 155+, ભાઈઓ માટે 160+, 12 વર્ષની બહેનો માટે ઊંચાઈ 163+, ભાઈઓ માટે 168+, 13 વર્ષની બહેનો માટે ઊંચાઈ 166+, ભાઈઓ માટે 173+ અને 14 વર્ષની બહેનો માટે ઊંચાઈ 171+, ભાઈઓ માટે 179+ માપદંડ રાખેલ છે.વધુ માહિતી માટે કન્વીનર રવિ નારવાણી મો. 97245 40319 અને રાજુભાઇ દેસાઇ મો. 98255 83086 પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટ મનપાની ફ્રુડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ:ત્રણ કિલો અખાદ્ય મુખવાસનો જથ્થો નાશ કરાયો.
રાજકોટ મનપાની ફ્રુડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયુ:ત્રણ કિલો અખાદ્ય મુખવાસનો જથ્થો નાશ કરાયો.
ડીસાના આસેડા નજીક યુવકે ઝાડ પર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ચકચાર
ડીસામાં વધુ એક યુવકે આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આસેડા ગામ પાસે કેનાલની બાજુમાં આવેલી...
बिना इंटरनेट भी होता है UPI पेमेंट, यहां जान लें तरीका, मुसीबत के समय आएगा काम
आजकल भारत में ज्यादातर लोग UPI पेमेंट ही करते हैं। कैश से पेमेंट करने का सिस्टम लगभग जा चुका है।...
Congress Alliance Committee: कांग्रेस ने 2024 के आम चुनावों के लिए 5 सदस्यीय राष्ट्रीय गठबंधन समिति का गठन किया, इन नेताओं को किया शामिल
नई दिल्ली। अखिल भारतीय कांग्रेस कमेटी ने मंगलवार को 2024 के आम चुनावों के लिए 5 सदस्यीय...
Parliament News: आज पूरा देश भारत की अब तक के संसद भवन में संसद की आखिरी कार्यवाही देख रहा है
Parliament News: आज पूरा देश भारत की अब तक के संसद भवन में संसद की आखिरी कार्यवाही देख रहा है