ઠાકોર સમાજમાં એક રિવાજ છે પટ્ટા ખેલવાનો જેમાં તલવાર લઈને ભાઈઓ સામ સામે તલવાર બાજી કરતાં હોય છે