આવતીકાલે મોગલધામ પ્રાસલી ગામ ખાતે શરદપૂજન ના દિવસે ભવ્ય લોકડાયરો યોજાશે. સમસ્ત પ્રાંસલી ગામ દ્વારા ભવ્ય પ્રસાદી નું પણ આયોજન કરવામાં આવ્યું છે