આજરોજ તા.૫/૨/૨૦૨૩ ના રોજ સંત રવિદાસ ટ્રસ્ટ પરગણા 56 દ્રારા સંત રવિદાસ જન્મ જયંતિ ની ઉજવણી કરવા માટે જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંત રવિદાસ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી આર કે સોનારા સાહેબ ની કારોબારી ના ત્રણ વર્ષ પૂર્ણ થતાં શ્રી આર કે સોનારા સાહેબે વાર્ષિક સભા બોલાવી અને નવી કારોબારી ની વરણી કરવામાં આવી છે. જેમાં આજની સભાના અધ્યક્ષ શ્રી અમૃતભાઈ મીઠાભાઈ સોનેરા સાહેબ ની વરણી કરવામાં આવી હતી જયારે ટ્રસ્ટ ની કારોબારી બાબતે ચુટણી અધિકારી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ કાન્તીભાઈ ચાવડા સૈયાંત ની વરણી કરવામાં આવી હતી જેમાં પરગણા 56 માંથી આવેલ સમાજબંધુઓ માંથી પ્રમુખ/મંત્રી/તેમજ કારોબારી ની વરણી કરવામાં આવી હતી નવી કારોબારી ની વરણી નીચે મુજબ કરવામાં આવી છે. સંત રવિદાસ ટ્રસ્ટ પરગણા 56 ની નવી કારોબારી નીચે મુજબ છે.
*પ્રમુખ* શ્રી.મણીભાઈ લલ્લુભાઈ વાળા વણોતી
*મહામંત્રી* શ્રી વાલજીભાઈ બળવંતભાઈ પરમાર ગોળજ
*ઉપપ્રમુખ* શ્રી મનુભાઈ કે વાળા બલાઢા
શ્રી મનુભાઈ જીવાભાઈ ચાવડા સૈયાંત
શ્રી બાબુભાઈ કાળાભાઈ મહેરીયા કુણી *ખજાનચી* શ્રી દિનેશભાઈ બાબુભાઈ રોહિત ભદ્રાસા *સંગઠન મંત્રી* શ્રી રમેશભાઈ અંબાલાલ મકવાણા ઢુણાદરા, શ્રી શનાભાઈ પુંજાભાઈ મકવાણા કાલસર *સહમંત્રી* શ્રી શાંતિલાલ ચતુરભાઈ કેસરિયા અંઘાડી, શ્રી ભાનુભાઈ કાળીદાસ મકવાણા આગરવા *ઓડીટર* શ્રી અમૃતભાઈ મીઠાભાઈ સોનેરા સાંઢેલી શ્રી ડાહ્યાભાઈ સોમાભાઈ ચૌહાણ ફાગવેલ *કારોબારી* (૧) મણીભાઈ દુધાભાઈ મકવાણા જરગાલ (૨) દલપતભાઈ નાથાભાઈ મકવાણા કાલસર (૩) ફુલાભાઈ કાભયભાઈ મકવાણા અંઘાડી
(૪) સુરેશભાઈ ગલાભાઈ ચૌહાણ જનોડ
(૫) અંબાલાલ ગણેશભાઈ વાઘેલા ઈટાડી
(૬) લાલો આગરવા
(૭) રમેશભાઈ રણછોડભાઈ વાળા ધરી
(૮) કનુભાઈ પુંજાભાઈ મકવાણા પોરડા
(૯) કાળીદાસ હિરાભાઈ રોહિત ખડગોધરા
(૧૦) રમેશભાઈ દુધાભાઈ રોહિત પાલી
*અધ્યક્ષ*
શ્રી મહેન્દ્રભાઈ પી મકવાણા આગરવા
*સલાહકાર સમિતિ*
(૧) ઈશ્વરભાઈ ધુળાભાઈ રોહિત અંઘાડી
(૨) આર કે સોનારા સાંઢેલી(નડિયાદ)
(૩) લાલજીભાઈ નારણભાઈ ચાવડા સૈયાંત
(૪) રતિલાલ વાલજીભાઈ મકવાણા
(૫) ડાહ્યાભાઈ દુધાભાઈ રોહિત ભદ્રાસા
(૬) મહેશભાઈ લાખાભાઈ રોહિત ધરી
(૭) મણિલાલ સોમાભાઈ ચૌહાણ જનોડ
(૮) નરસિંહભાઈ મીઠાભાઈ વણોતી
આજની સભાના મુખ્ય મહેમાન આણંદ નગરપાલિકા ના કાઉન્સીલર શ્રી ભાવેશભાઈ સોલંકી હતા.અને તેમના તરફથી સંત રવિદાસ ભવનમાં ₹-૩૦૦૦૦૦/ લાખ અંકે રૂપિયા ત્રણ લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે.શ્રી ભાવેશભાઈ સોલંકી સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન આભાર...
આજરોજ નવી કારોબારી ની વરણી સર્વાનુમતે કરવામાં આવી છે.
આજની વાર્ષિક સભાના ભોજન ના દાતા તેમજ તમામ ખર્ચ શ્રી આર કે સોનારા સાંઢેલી(નડિયાદ) તરફથી કરવામાં આવ્યું છે.
શ્રી આર કે સોનારા સાહેબ પરગણા 56 રોહિત સમાજ વતી આપને તેમજ આપના પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન આભાર સાહેબ
આપની બધીજ મનોકામનાઓ શ્રીજીમહારાજ પૂર્ણ કરે એવી પ્રાર્થના
આપ પર શ્રીજીમહારાજ નો રાજીપો સદાય માટે રહે આપ અને આપનો પરિવાર તને ધને મને સુખીયા રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....
આજની વાર્ષિક સભામાં ટ્રસ્ટ ના માજી મંત્રી શ્રી નરસિંહભાઈ એમ વાળા વણોતી તરફથી ખૂબ સેવા આપવામાં આવી છે. સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ની નવી કારોબારી મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન