દિયોદર ના દેલવાડા ગામનું ગૌરવ એચ.એલ. જોશી,બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના દેલવાડા ગામના વતની અને ખેરાલુ ખાતે પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા તેવા બ્રહ્મ સમાજનું ગૌરવ એચ. એલ. જોશી ની તાજેતરમાં જ મહેસાણા જિલ્લામાં lcb ખાતે બદલી થઈ છે. ત્યારે શુભેચ્છકો દ્વારા પી.એસ. આઈ. એચ.એલ. જોશીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અને ઉતરોતર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે...