શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাৰায়ণপুৰত ভূঁই ৰোৱাত নামিল শ শ মহিলা
বিহপুৰীয়া সমষ্টিভিত্তিত গঠন হোৱা বীৰ লাচিত বহুমুখী সমবায় সমিতিৰ উদ্যোগত বিধায়ক অমিয় কুমাৰ ভূঞাই...
Uber થી હવે તમે WhatsApp પર કેબ બુક કરી શકો છો , જાણો નવા ફીચર વિશે
Uber થી હવે તમે WhatsApp પર કેબ બુક કરી શકો છો , જાણો નવા ફીચર વિશે
ડીસા શહેરમાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ / સબંધ ભારત ન્યુઝ
ડીસા શહેરમાં બિપોરજોય વાવાઝોડાની અસર દેખાઈ / સબંધ ભારત ન્યુઝ
Panchayat Aaj Tak Haryana 2024: Raj Babbar ने बताया क्यों मिली उन्हें लोकसभा चुनाव में हार?
Panchayat Aaj Tak Haryana 2024: Raj Babbar ने बताया क्यों मिली उन्हें लोकसभा चुनाव में हार?
कालेज छात्र ने मुंह में सुतली बम रखकर लगाई आग, धमाके के साथ फटा, चेहरे के चीथड़े उड़े
कालेज छात्र ने मुंह में सुतली बम रखकर लगाई आग, धमाके के साथ फटा, चेहरे के चीथड़े उड़े
...