શ્રી.એમ. એચ. વિધામંદિર, ડભોડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડભોડાનાં સર્વે કર્મચારી તેમજ એ. કે. પટેલ નર્સિંગ કોલેજનાં સ્ટાફ, નર્સિંગ કૉલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા રક્તપિત રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમા મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહી રક્તપિત રોગ વિશે માહિતગાર થયા હતા.શ્રી.એમ. એચ. વિધામંદિર ખાતે યોજાયેલ રક્તપિત રોગ જાગૃતિ કાર્યક્રમમાં એ. કે. પટેલ નર્સિંગ કોલેજ,વલાદના વિધાર્થી ભાઈ બહેનોએ નાનકડી નાટિકા દ્વારા આ રોગ વિશે અભિનય દ્વારા સુંદર માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમને આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીઓ તેમજ શાળાના આચાર્ય ડૉ. વિનોદકુમાર પાંડે તેમજ સ્ટાફ પરિવાર સહભાગી બની આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#জামুগুৰিহাটত কৃষি বিভাগে প্ৰদান কৰা ধানৰ বীজৰ পৰা ওলাইছে পতান।
#জামুগুৰিহাটত কৃষি বিভাগে প্ৰদান কৰা ধানৰ বীজৰ পৰা ওলাইছে পতান।
વેજલપુર પોલીસે ગેંગડીયા ચોકડી પાસે રોડ ઉપર ખુલ્લામાં મુકેલ પાણીની પાઈપો નં ૧૬ રૂ.૨,૨૪,૦૦૦ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી લીધા.
પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ નાઓએ આપેલ સુચના મુજબ અત્રેના જીલ્લામાં મિલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા...
১৭ বছৰীয়া নাবালিকাক অপহৰণৰ অভিযুক্ত গেলেকী দেওপানীৰ হাছেন আলী ওৰফে কুলাই আলীক মৰানৰ পৰা গ্ৰেপ্তাৰ।
গেলেকী দেওপানীৰ হাছেন আলী ওৰফে কুলাই আলী নামৰ ৩৮ বছৰীয়া ২ সন্তানৰ পিতৃয়ে অপহৰণ কৰে এগৰাকী ১৭...
মানকাচৰত জাতীয় পতাকা বিতৰণ
মানকাচৰত জাতীয় পতাকা বিতৰণ।
মূখ্যমন্ত্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাৰ আহ্বানৰ প্ৰতি সঁহাৰি...
Zydus Life Buyback News | इस बार के नतीजों में निवेशकों के लिए होगी बड़े फायदे वाली बात? | Top Stocks
Zydus Life Buyback News | इस बार के नतीजों में निवेशकों के लिए होगी बड़े फायदे वाली बात? | Top Stocks