કાંકરેજના ખીમાણાની બનાસ બેંકના કેસીયરે ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન...

કેશિયર નારાણજી વાલાજી ઠાકોરએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લેતા મચી ચકચાર...

મૃતક નારણજીના કપડાંમાંથી મળી આવી સ્યુસાઈડ નોટ...

કેશિયર નારાણજીએ બેન્કના મેનેજર સુધીર ઠક્કર માનસિક ત્રાસ આપતાં હોવાથી આત્મ હત્યા કર્યાનો ઉલ્લેખ...

કેશિયર નારાણજીને કોમ્પ્યુટર જ્ઞાન ન હોવાનું કહી બેન્ક મેનેજર માનસિક ત્રાસ આપતાં હોવાનો ઉલ્લેખ....

સમગ્ર ઘટનાને લઈ મૃતક નારાણજીના દીકરા સુરેશ ઠાકોરએ શિહોરી પોલીસ મથકે પહોંચી બેન્ક મેનેજર સુશીર ઠક્કર સામે નોંધાવી ફરિયાદ...

પોલીસએ મૃતકના દીકરાની ફરિયાદને આધારે બેન્ક મેનેજર સુધીર ઠક્કર સામે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ...