ડીસા ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

નિર્મળ ભુરાલાલ વીરજીભાઈ ખુશાલ દાસ પરિવાર ,,ગેડીવાળા હાલ ડીસા તરફથી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

ભાગવત સપ્તાહ મહેશભાઈ લાલજીભાઈ નિર્મળ તરફથી દિપક હોટલ પાછળ ડીસા આયોજન કરાયું

ભાગવત સપ્તાહમાં કથા વક્તા તરીકે પરમ પૂજ્ય રણછોડભાઈ આચાર્ય ભડવેલ વાળા તરફથી વ્યાસપીઠ ઉપરથી

સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ માં રામાયણ અને ભાગવતનું અનેરો મહિમા છે ત્યારે આ આધુનિક યુગમાં પણ લોકો ધાર્મિક આસ્થા સાથે જોડાઈને ભાગવત સપ્તાહનું રસપાન કરે છે ત્યારે ડીસા ખાતે દીપક હોટલ પાછળ ભુરાલાલ વિરજીભાઈ ખુશાલદાસ નિર્મલ પરિવાર તરફથી મહેશભાઈ તરફથી ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાસપીઠ ઉપરથી રણછોડભાઈ આચાર્ય ભડવેલ વાળા તરફથી કથામાં સુંદર ભક્તોને રસપાન કરવામાં આવ્યું હતું. આ ભાગવત સપ્તાહ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો અને ભાગવતમાં આવતા વિવિધ પ્રસંગોનું સુંદર આયોજન કરી આવનાર ભક્તોને વ્યાસપીઠ ઉપરથી રસ પાન કરાવી મંત્રમુગ્ધ કરી દીધા હતા આ તમામ આયોજન મહેશભાઈ નિર્મલ તરફથી કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ દરમિયાન ડીસાની ધર્મપ્રેમી જનતાએ આ સુંદર આયોજનમાં ભાગવત સપ્તાહ સાંભળીને ધાર્મિક અને હિંદુત્વના પ્રતિનિનો આનંદ લીધો હતો વિશાળ સંખ્યામાં ધાર્મિક જનતા હાજર રહીને આ ભાગવત સપ્તાહમાં વ્યાસ પીઠ ઉપરથી રસપાન કરાવતા આચાર્યશ્રીની મુખમાંથી નીકળેલા શબ્દોને ગ્રહણ કરીને જીવનમાં પણ ઉતારવાનો પ્રયાસ કરવા માટે કટિબંધ બન્યા હતા.