ભારત સહિત વિશ્વ ભર માં એઈડ્સ ના કેસો વધતા જાય છે ત્યારે લોકો માં એઈડ્સ વિશે જાગૃતતા આવે તે માટે રેડ રીબીન કાર્યક્રમ અંતર્ગત HIV AIDS જાગૃતતા લાવવા માટે વિવિઘ પ્રદેશોમાં કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાસંકૂલ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૉલેજ તથા શાળા ના વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે સંપુર્ણ માગૅદશૅન પણ આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ એઈડ્સ વિશે વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં દિયોદર રેફરલ હોસ્પિટલમાંથી ICTC Councellor ડૉ. જોલીબેન ડી. જોષી, લિંક વર્કર વિક્રમ ભાઈ પરમાર તેમજ હેલ્થ વિભાગ માંથી નરેશભાઈ પંચાલ, સંકૂલ ના આચાર્ય હેતલબેન ઠકકર, શાળા કૉલેજ ના સ્ટાફ ગણ સહિત વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજ ના પ્રા. ગોપાલ ભાઈ કાપડી દ્રારા કરવામાં આવ્યું હતુ...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  गोविंद सिंह डोटासरा ने भजनलाल सरकार पर उठाए सवालिया निशान-कहा-गर्मी के कारण हुई मौतों के आंकड़े छिपा रही सरकार 
 
                      राजस्थान स्वास्थ्य विभाग के अनुसार प्रदेश में गर्मी के कारण अब तक सिर्फ 5 मौते हुई हैं. लेकिन...
                  
   মাজুলী সাংস্কৃতিক বিশ্ববিদ্যালয়ৰ নতুন উপাচাৰ্য ডক্টৰ নিৰোদ বৰুৱাক শুভেচ্ছা  ডক্টৰ ডম্বৰুধৰ নাথৰ 
 
                       
মাজুলী সাংস্কৃতিক বিশ্ব বিদ্যালয়ৰ বিশ্বমুখ যাত্ৰাই মাজুলীৰ লগতে অসমৰ মান উজ্বলাব - ড°...
                  
   पंचवटी आश्रम पर अखंड रामायण पाठ का समापन हुआ, श्रद्धालुओं एवं भक्तजनों ने प्रसाद ग्रहण किया               
 
                      पंचवटी आश्रम से जुड़े युद्ध राज सोनी, रामकिशोर दास ने बताया कि गुरुदेव संत कामता दास जी महाराज के...
                  
   रावतभाटा केंद्रीय विद्यालय मे रंगोली बनाओ प्रतियोगिता का हुआ आयोजन नन्ने मुन्ने बच्चे ने बनाई रंगोलिया  
 
                      रावतभाटा परमाणु ऊर्जा केन्द्रीय विद्यालय क्रमांक 3 रावतभाटा में विद्यालय प्रमुख सन्देश कुमार राय...
                  
   
  
  
  
  