લો.. બોલો પોશીના તાલુકાના અનાજ ગોડાઉન દંત્રલ ગામે આવેલી છે તે જગ્યા ઉપર રાત્રી સમયે ચોરીનો બનાવ બન્યો હતો. વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની તપાસ ન કરાતા મામલો બીચક્યો હતો ઢોલ ઢોલ નગારા વગાડી તાલુકા પંચાયત સદસ્ય ગ્રામજનો સહિત લેખિતમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું ચોરીના સીસી ખૂટેજ સામે આવ્યા બાદ પણ કોઈપણ જાતની કાર્યવાહી ન કરાતા પોશીના મામલતદાર તરફ શંકાના દાયરામાં હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું તારીખ 11.1. 2023 રાત્રિ દરમિયાન નો આ બનાવ બનવા પામ્યો હતો. તેમ છતાં આજરોજ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનો આકરા પાણીએ થયા હતા અને જો સત્વરે તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડના અનેક રોડ બિસ્માર હાલતમાં
#buletinindia #gujarat #valsad
BANASKANTHA/પાલનપુર ના કુંભાસન ગામ માં વ્યાજખોર ના કારણે આપઘાત નો પ્રયાસ..
વ્યાજખોર ના ત્રાસ ના કારણે આપઘાત નો પ્રયાસ..
પાલનપુર ના કુંભાસન ગામ માં વ્યાજખોર ના કારણે આપઘાત...
श्री कमलनाथ जी का जन्मदिन आदिवासी बच्चो के साथ केक काटकर जन्मदिवस मनाया गया।
आदिवासी वस्ती में किसान कांग्रेस कमेटी पन्ना के जिलाध्यक्ष शशिकान्त दीक्षित जी के नेतृत्व...
Share Market Rally LIVE | Nifty 22,350 के पार, NSE To Cut Cash, F&O Transaction Charges | Sensex
Share Market Rally LIVE | Nifty 22,350 के पार, NSE To Cut Cash, F&O Transaction Charges | Sensex
गाजीपुर जनपद में हाईटेंशन के संबंध की, घटना पर दुख जाहिर के साथ हुए सक्त योगी आदित्यनाथ।
लखनऊ। गाजीपुर जिले में सोमवार को एक बस के हाईटेंशन बिजली के तार के संपर्क में आने से बस में आग लग...