GEB માં ફરજ બજાવતા પટેલ રતિલાલ નટવરલાલ નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો..

દાંતીવાડા ખાતે રહેતા અને GEB માં ફરજ બજાવતા પટેલ રતિલાલ નટવરલાલ આજે વય નિવૃત થતા તેમના Geb કર્મચારી મિત્રો દ્વારા વિદાય સમારંભ રાખ્યો હતો નિવૃત થતાં પટેલ રતિલાલ ને સાલ અને ફૂલ હાલ પહેરાવી તેમની આગળનું જીવન સુખમય બન્યું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી..