1 ફેબ્રુઆરીથી પેકેજિંગ નિયમોમાં ફેરફાર થઈ શકે છે.નવા નિયમો અનુસાર, બેબી ફૂડ,સિમેન્ટની થેલીઓ ઉપરાંત ખાદ્ય તેલ,લોટ,બિસ્કિટ,દૂધ અને પાણી જેવા 19 ઉત્પાદનોના પેકિંગ પર મૂળ દેશ,પ્રોડક્ટ તારીખ,વજન વગેરે આપવાનું રહેશે.આનાથી ગ્રાહકોને ફાયદો થશે કે તેમને પ્રોડક્ટ વિશેની તમામ માહિતી મળી જશે.બજેટમા એવી અપેક્ષા છે કે સરકાર 80C હેઠળ ટેક્સમાં છૂટ આપી શકે છે.સરકાર આ મર્યાદા 1.50 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરી શકે છે.અને 1 ફેબ્રુઆરીથી ટ્રાફિકના નિયમો પહેલા કરતા વધુ કડક થવા જઈ રહ્યા છે.