બિહારના મુઝફરપુરની ૩ બાળકોની 38 વર્ષિય માતા સાથે દુઃખદ ઘટના બની છે. આ મહિલાએ જે નર્સિંગ હોમ પર વિશ્વાસ કર્યો હતો, તે જ નર્સિંગ હોમમાં બે કિડની ચોરી કરી લેવાતા મહિલા અને તેના ત્રણ બાળકોની હાલત કફોડી બની છે, એટલું જ નહીં આ ખરાબ સમયે મહિલાનો પતિ પણ ભાગી ગયો છે. મહિલાનું કહેવું છે કે,પતિ મારી પાસે બાળકોને મુકી ગયો હતો.હું મજુરી કરીને મારા ત્રણ બાળકોનો ઉછેર કરી રહી છું.હાલ હું હોસ્પિટલમાં દાખલ છું અને મોતના દિવસો ગણી રહી છું.મને ખબર નથી, મારી પાસે કેટલા દિવસની જિંદગી બચી છે.જોકે મારી ભુલ છું છે,મારા બાદ આ બાળકોનું શું થશે,આ કેવી રીતે જીવતા રહેશે?બિહારના મુઝફ્ફરપુરની હોસ્પિટલમાં દાખલ સુનીલા આ ધ્રુજાવી દેતા સવાલો પુછતી-પુછતી રડી પડી.ગર્ભાશયમાં ઇન્ફેક્શનના કારણે સુનીતા સારવાર માટે નર્સિંગ હોમમાં ગઈ હતી.અહીં ડોક્ટરોએ તેની બંને કિડની કાઢી લીધી અને ફરાર થઈ ગયા.હવે મુજફ્ફરપુરની એસ.કે.મેડિકલ કૉલેજમાં સુનિતાની સારવાર ચાલી રહી છે.આ મહિલાની હાલત દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે.દર બે દિવસે તેનું ડાયાલિસિસ કરવું પડે છે.ઘણા લોકો કિડની આપવા મદદે આવ્યા,જોકે કિડની મેચ ન થવાના કારણે ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યું નથી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं