ડીસા માં ઘુમ્મસ ના કારણે અકસ્માત 

જુનાડીસા પાસે ટ્રક ચાલકે રિક્ષામાં બેસવા જતા રાહદારીને અડફેટે લેતા અકસ્માત

ગંભીર રીતે ઇજાગ્રસ્ત 18 વર્ષીય મનીષ સરાણિયા નું સારવાર દરમિયાન મોત

ડીસા તાલુકા પોલીસે આઈસર ટ્રક ચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી