ભાજપના રાજમાં ફરી પેપ૨ ફૂટ્યું! પેપર લીક થતાં જુનિયર કલર્કની પરીક્ષા મોકૂફ, લાખો ઉમેદવારોના ભાવિ સાથે ચેડાઓ.જે 11 વાગ્યે આ પરીક્ષા યોજાવાની હતી.આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહએ જણાવ્યું કે,શનિવારે મોડી રાત્રે પેપર ફૂટ્યું હતું.અગાઉ બિનસચિવાલયની પરીક્ષા રદ્દ થઈ હતી તે વખતે પણ ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું હતું.આજે લેવાનાર જુનિયર ક્લર્કની પરીક્ષા ૨દ.9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.70 હજાર કર્મચારીઓ પરીક્ષાની કામગીરીમાં લાગેલા હતા.સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત રખાયા હતા.છતા પેપર ફુટતા ઉમેદવારોમાં સરકાર સામે ભારે આક્રોશ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দৰঙত ৰাষ্ট্ৰীয় একতা দিৱস পালন
দৰং জিলা প্ৰশাসনে আজি মঙলদৈ ক্ৰীড়া সন্থা আৰু নেহৰু যুৱ কেন্দ্ৰ,দৰঙৰ সহযোগত ৰাষ্ট্ৰীয় একতা দিৱস...
ડેન્ગ્યુની સારવારનો કલેઈમ નકારનાર વીમા કંપનીને વળતર ચૂકવવાનો હુકમ
વીમાદારની ડેગ્યુની બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૃરી ન હોવાનું જણાવીને ક્લેઈમ...
જસદણ 72 વિધાનસભામાં કુંવરજી બાવળીયા ક્યારે ફોર્મ ભરાશે જાણો
જસદણ 72 વિધાનસભામાં કુંવરજી બાવળીયા ક્યારે ફોર્મ ભરાશે જાણો વિગત
સાંતલપુર : ધોકાવાડા ખાતે વીજળી પડી, ખેતરમાં વીજળી પડતા પાકને નુકસાન | SatyaNirbhay News Channel
સાંતલપુર : ધોકાવાડા ખાતે વીજળી પડી, ખેતરમાં વીજળી પડતા પાકને નુકસાન | SatyaNirbhay News Channel
সোণাৰিৰ চফ্ৰাইত প্ৰস্তুতি গ্ৰাম্য সংগঠনৰ স্বাধীনতা দিৱস উদযাপন
সোণাৰিৰ চফ্ৰাইত প্ৰস্তুতি গ্ৰাম্য সংগঠনৰ স্বাধীনতা দিৱস উদযাপন
চফ্ৰাই গাওঁ পঞ্চায়তৰ...