સુરેન્દ્રનગર જીલ્લામાં વણ શોધાયેલ ચોરીના ગુનાના આરોપી તાત્કાલીક શોધી કાઢી કાયદાના બંધનમાં લેવા વિગતવારની સુચના માર્ગદર્શન કરતા, એલસીબી તથા એલસીબી ટીમના પો.હેડ કોન્સ. એ.ડી.ડોડીયા તથા પો.કોન્સ. કુલદિપભાઇ શાંતુભાઇ બોરીયા તથા કરશનભાઇ ભીમશીભાઇ લોહ નાઓ દ્વારા આરોપીને તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ અને ઉંડાણપૂર્વકની તપાસના અંતે ચોકકસ હકીકત મેળવી ચોટીલા તાલુકાના કાબરાણ ગામના રવિભાઇ અરજણભાઇ વાઘેલા જાતે અનુ.જાતિ ઉ.વ.24 ધંધો મજુરી રહે. કાબરણ ચા. ચોટીલા જી. સુરેન્દ્રનગર, સુનિલભાઇ કમલેશભાઇ વાઘેલા જાતે અનુ. જાતિ ઉ.વ.21 ધંધો મજુરી રહે.કાબરણ તા. ચોટીલા જી. સુરેન્દ્રનગરવાળાઓએ આજથી છએક મહિના પહેલા કુવાડવા હાઇવે રોડ ઉપરથી તથા વિંછીયા માર્કેટીંગ યાર્ડ પાસેથી રોડ ઉપરથી અલગ અલગ જગ્યાએથી ડાયરેકટ કરી કુલ ર મો.સા. ચોરીઓ કરેલ હોયજેમાંથી કુલ બે મો.સા. કિ. રૂા. 30,000ના મુદામાલ સાથે પકડેલ છે. એક કાળા કલરનું લાલ પટાવાળુ હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. જીજે 03 કેએ 4400 અને રજી. નં. જીજે 03 એચબી 3483 છે. મુદામાલ સાથે મજકુર બંને આરોપીઓને સી.આર.પી.સી. કલમ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી અર્થે નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं