કઠલાલ ના રહીશ અને વલ્લભ વિદ્યાનગરની રમા મનુભાઈ દેસાઈ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ માં અભ્યાસ કરતા શુભમ રાકેશભાઈ શાહ દ્વારા તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર કોલેજ યુથ ફેસ્ટિવલ માં ક્લાસિકલ તબલાં વિભાગમાં પ્રથમ આવી કોલેજ પરિવાર અને કઠલાલ નગર નામ રોશન કર્યું છે.