ભારત પાકિસ્તાન બોર્ડર પર 

26 જાન્યુઆરીના રોજ 

શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ના બાળકો એ વંદેમાતરમ્ ના નારા સાથે......

બોડૅર ને ગજવી મુક્યું

ભારતીય ત્રિરંગા ને સલામી આપવામાં આવી.