74 મો પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પોલીસ કર્મચારીઓને રાજ્ય કક્ષાના મંત્રીના વરદ હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા આપે ગંભીર ગુનાઓ ઉકેલવામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે આર દેસાઈ નું સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા તેઓએ કરેલી કામગીરી બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે મહિલા લોકરક્ષક તરીકે ખેડબ્રહ્મા ખાતે ફરજ બજાવતા મનીષાબેન અરવિંદભાઈ ને પ્રશંસનીય કામગીરી બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા જ્યારે વિનોદભાઈ લક્ષ્મીપુરા બીટ માં ફરજ બજાવતા તેઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ તેઓને પણ સન્માન પત્ર આપી રાજ્ય મંત્રી અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા જિલ્લા કક્ષાની ઉજવણી ના પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તેઓને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Palladium Mall | Ahmedabad's First Luxury Mall | Zoya | H&M | Hublot | Pantaloons | Trends
Palladium Mall | Ahmedabad's First Luxury Mall | Zoya | H&M | Hublot | Pantaloons | Trends
চাহ শ্ৰমিকৰ অন্তৱৰ্তীকালিন ২৭ টকা মজুৰি বৃদ্ধিত সন্তুষ্ট নহয় আছা
চাহ শ্ৰমিকৰ অন্তৱৰ্তীকালিন ২৭ টকা মজুৰি বৃদ্ধিত সন্তুষ্ট নহয় : আছা #aasa
रोडवेज बसों में सफर करने वालों की बल्ले-बल्ले- यात्रियों को मिलेगा मनपसंद खाना
रोडवेज बसों ( Up Raodways Bus ) में सफर करने वालों के लिए बड़ी खबर सामने आई है. यात्री अब रेलवे...
ধুবুৰীত নিষিদ্ধ ব্ৰয়লাৰ ছেণ্ডিকেট মাফিয়াৰ দপদপনি
ধুবুৰীত নিষিদ্ধ ব্ৰয়লাৰ ছেণ্ডিকেট মাফিয়াৰ দপদপনি
एजंटामार्फत दुय्यम निबंधक कार्यालयात नोेंदणी करणारे अडचणीत
हडपसर येथील मेगा सेंटरमधील सहायक दुय्यम निबंधक कार्यालयात दस्त नोंदणी करताना एजंटांमार्फत बनावट...