કાજલબેન વીરાભાઈ દયાતર નડીઆદ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ પોતાના ફરજ કાળ દરમિયાન ખેલકૂદ વિભાગમાં પાવર લીફ્ટીંગ ૮૪ કિ.ગ્રા. માં, (૧) સને-૨૦૨૧માં રાષ્ટ્રીય કક્ષાએ ૧- બ્રોન્ઝ મેડલ
(૨) સને-૨૦૨૨માં રાજ્ય કક્ષાએ ૧ - સિલ્વર મેડલ
(૩) સને - ૨૦૨૨ માં જિલ્લા કક્ષાએ ૧- ગોલ્ડ / ૧ - સિલ્વર મેડલ.
(૪) સને - ૨૦૨૨માં રાષ્ટ્રીય કક્ષાએ ૨-બ્રોન્ઝમેડલ મેળવી ખેડા જીલ્લાનું નામ ઉજ્જવળ કરી પોલીસને ગૌરવ પ્રદાન કરતો ફાળો આપેલ છે. જે કામગીરીની સગર્વ નોંધ લઇ આજના ૭૪ મા પ્રજાસત્તાક દિન નિમિત્તે તેઓને આ પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું
રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા કેશોદ