ડીસા તાલુકાના આખોલ ગલાલપુરા
પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરી નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો
રાષ્ટ્રીય ધ્વજ ગામના દિકરી શ્રી દ્વારા ફરકાવવામાં આવ્યો હતો
આકાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા ગામમાં પ્રભાતફેરી કરવામાં આવી હતી અને ધરતીમાતાનુ પૂજન કરવામાં આવ્યું હતું અને ગલાલપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા ગામજનો