સુરત શહેરના માંડવી પોલીસ મથકના પીએસઆઈની બદલે થતા વિદાય સમારોહ યોજાયો.

સુરતના માંડવી પોલીસ મથકના પીએસઆઈની બદલી. પીએસઆઈ બાલકૃષ્ણ ગામીતની બદલી થતાં સ્ટાફ દ્વારા વિદાઈ અપાઈ. માંડવી પોલીસ મથકના પોલીસ કર્મીઓ દ્વારા પુષ્પવર્ષા કરી પીએસઆઈને વિદાઈ આપી. પીએસઆઈ બાલકૃષ્ણ ગામીતની ઉમરપાડા પોલીસ મથક ખાતે થઈ છે બદલી.