ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Flood News: नेपाल की वजह से बिहार में बाढ़ से तबाही, 13 जिले के 200 गांव डूबे | Aaj Tak News
Bihar Flood News: नेपाल की वजह से बिहार में बाढ़ से तबाही, 13 जिले के 200 गांव डूबे | Aaj Tak News
जम्मू-कश्मीर में आतंकियों ने जयपुर के कपल को मारी गोली, गंभीर रूप से घायल
जम्मू-कश्मीर से बड़ी खबर आ रही है. अनंतनाग में शनिवार को आतंकियों ने एक टूरिस्ट कैंप निशाना बनाया...
मुख्यमंत्री का गुनौर में प्रस्तावित भ्रमण कार्यक्रम एक बार फिर हुआ निरस्त
गुनौर :मुख्यमंत्री श्री शिवराज सिंह चौहान का सोमवार, 24 जुलाई को गुनौर में प्रस्तावित...
समर्थ विद्यालयात विशाखा समितीच्या वतीने विद्यार्थिनी मेळावा
उदगीर तालुक्यातील एकुर्गा रोड येथील समर्थ माध्यमिक व उच्च माध्यमिक विद्यालयात सोमवारी विशाखा...
રાણપુર આથમણા વાસ મેલડી ધામ મિત્ર મંડળ દ્વારા લમ્પી વાયરસથી પિડાતી ગૌમાતાની માટે લાડુ
રાણપુર આથમણા વાસ મેલડી ધામ મિત્ર મંડળ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા લંમ્પી વાયરસથી પીડાતી ગૌમાતાની વહારે...