ધાનેરા તાલુકા શાળા નંબર-૧ માં ૧૩ માં રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે 25મી જાન્યુઆરીના રાજ્યકક્ષાએથી લઇ મતદાન મથક સુધી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.મતદાતા જાગૃતિ નિમિત્તે કાર્યક્રમમા ધાનેરા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી તેમજ ચુંટણી અધિકારી તથા શાળાના આચાર્યશ્રી તેમજ ધાનેરા મિશ્ર શાળા નંબર-૧ ના તમામ શિક્ષકો.શિક્ષીકાઓ.વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ચૂંટણપંચ નવી દિલ્હીની સૂચના અનુસાર સમૂહમાં મામલતદારશ્રીની આગેવાની હેઠળ મતદારોએ મતદાન માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Lok Sabha Election Voting: वोटिंग के बाद लिए सेल्फी, First Time Voters ने क्या कहा? सुनिए | Aaj Tak
Lok Sabha Election Voting: वोटिंग के बाद लिए सेल्फी, First Time Voters ने क्या कहा? सुनिए | Aaj Tak
https://i.vimeocdn.com/video/1480790627-59c7ab44ab5031ade923226a0a063cbd825856b7241b99ca8dda7450b7237034-d_1920x1080?r=pad
https://i.vimeocdn.com/video/1480790627-59c7ab44ab5031ade923226a0a063cbd825856b7241b99ca8dda7450b...
অসম লোক সেৱা আয়োগৰ ফলাফলত উত্তীৰ্ণ হোৱা তিনিচুকীয়াৰ বিচিত্ৰা দাসক অভিনন্দন পৌৰপতি জয়ন্ত বৰুৱাৰ
অসম লোক সেৱা আয়োগৰ সদ্যঘোষিত ফলাফলত উত্তীৰ্ণ হোৱা তিনিচুকীয়া দহোতীয়াচুকৰ বিচিত্ৰা দাসক অভিনন্দন...
તારાપુર ચોકડી સર્કલ પર થયેલ અકસ્માતમાં ત્રણના મોતને પગલે જિલ્લા કલેકટર દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું
તારાપુર ચોકડી સર્કલ પર થયેલ અકસ્માતમાં ત્રણના મોતને પગલે જિલ્લા કલેકટર દ્વારા સ્થળ નિરીક્ષણ કર્યું