એસએમસી પોલીસના પીએસઆઇને ચોક્કસ બાતમી મળેલ કે મલાવ ગામની સીમમાં લકુમડા તલાવડી પાસે નીલગીરીના ખુલ્લા ખેતરમાં વેજલપુર નો ઐયુબ ઉર્ફે ડીગો હમીદ પથીયા પોતાના અંગત લાભ માટે માણસો ભેગા કરી પૈસા વડે પાના પત્તા નો અંદર બહાર નો હારજીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે એસઆરપી ના માણશો સાથે ગુરુવારે રાત્રે રેડ કરતા એલઈડી લાઈટના અજવાળે ગોળ કુંડાળું કરી જુગાર રમતા ઈસમો મા નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ ઉપરથી નવ ઈસમો ને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઈસમો (૧) રફીક ઈબ્રાહિમ પીતળ રે. ઈદગાહ મહોલ્લા નદી પાર ગોધરા (૨) ઇલિયાસ ઈબ્રાહીમ ખુધા.રે. પ્લોટવિસ્તાર ગુસર રોડ વેજલપુર (૩) વિજયભાઈ મનુભાઈ બેલદાર રે. બસ સ્ટેન્ડ સામે મલાવ (૪) અમરસિંહ કાલાચંદ ભોઈ રે.અંકલેશ્વર મહાદેવ રોડ પંચાલ હોસ્પિટલ પાસે ગોધરા (૫) મનોજભાઈ નાનાભાઈ રાણા ભારત પેટ્રોલિયમ પાસે ઇન્દિરા નગર કાલોલ (૬) અરૂણભાઇ જીવાભાઈ પટેલ દરજી ફળિયુ મલાવ (૭) સલીમ અજીત અલીયા રે. ગુસર રોડ તાડ ફળીયુ વેજલપુર (૮) સિરાજ સબીરભાઈ જમાલ રે.નાના મહોલ્લા વેજલપુર (૯) બિલાલ હમીદ પથીયા રે . હોળી ચકલા મેન બજાર વેજલપુર ને ઝડપી પાડ્યા હતા જયારે જુગાર નો અડ્ડો ચલાવનાર અયુબ ઉર્ફ ડીગો હમીદ પથીયા રે.હોળી ચકલા વેજલપુર હાજર મળી આવેલ નહીં. પોલીસ ની પુછપરછ મા એવી હકીકત બહાર આવી હતી કે અયુબ ઊર્ફે ડીંગો અલગ અલગ જગ્યાએ જુગાર રમાડવા નો ધંધો છેલ્લા બે માસ થી કરે છે. અને પોલીસે રેડ કરે ત્યારે જુગારનો ધંધો બંધ કરી થોડા સમયમાં ફરી જુગારનો ધંધો ચાલુ કરી દે છે. અને ચાલુ જુગારમાં કલાક બે કલાકને અંતરે અયુબ ઉર્ફે ડીંગો નજીકમાં રહીને આંટો મારે છે. પોલીસે જુગાર પર થી રોકડ રકમ રૂ ૪૩,૯૦૦/તેમજ નવ મોબાઇલ જેની કિંમત ૩૬,૦૦૦/ રૂપિયા તેમજ ખેતરો મા મુકેલી નવ મોટરસાયકલ અને એક એક્ટિવા કે જે લઈને જુગાર રમવા માટે માણશો આવ્યા હતા તે કુલ મળીને કુલ ૧૦ વાહનો જેની કિંમત રૂ ૨,૭૦,૦૦૦/ કુલ મળીને રૂ ૩,૫૧,૭૧૦/ નો મુદ્દામાલ કબજે કરી કાલોલ પોલીસ મથકે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા
*વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ ખેડા*
ખેડામાં રોકાણકારો વરસી પડ્યાઃ વિવિધ ક્ષેત્રમાં ૪૬ એકમો...
ભારત ના ચૂંટણીપંચ દ્વારા મહિસાગર વિધાનસભા માં સમાવિષ્ઠ પરથમપુર મથકે તારીખ 11/5/2024 ના રોજ પૂન : મતદાન કરવાનો નિર્ણય લેવાનો
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪
સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથકે ભારતના...
Share Market Fall Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Share Market Fall Today | Final Trade में कहां दिखा एक्शन, कल कहां मिलेगा अच्छा मौका? | CNBC Awaaz
Bengal Politics: ED ने महुआ मोइत्रा पर दर्ज किया मनी लॉड्रिंग का केस, कारोबारी हीरानंदानी पर भी की कार्रवाई; ये है पूरा मामला
नई दिल्ली। ईडी ने पैसे लेकर प्रश्न पूछने के मामले में तृणमूल कांग्रेस नेता महुआ मोइत्रा और...