ધાનેરા પોલીસ દ્વારા લોક દરબારમાં જાહેરાત કર્યા મુજબ ધાનેરામાં અલગ અલગ જગ્યાઓએ ફરિયાદ પેટી મુકવામાં આવી છે..જેમા ૧. APMC ગેટ પાસે ૨. નગરપાલિકા કચેરીપાસે ૩. ફુવારા પાસે ૪. મધુસુદન પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે ૫. એકતા મેડિકલ દેવદર્શન કોમ્પ્લેક્ષ પાસે આમ ધાનેરા નગરના અલગ અલગ વિસ્તારની પાંચ જાહેર જગ્યાઓ પર ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદ પેટી મુકવામાં આવી છે જે કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ જાહેર કરવા ના માંગતું હોય તે પોતાની ફરીયાદ કાગળમાં લખી આ ફરિયાદ પેટીમાં મુકી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान पेंशनर्स मंच के सदस्यों को महोत्सव में सभी लोगों को निमंत्रण करने हेतु पीले चावल दिए।
जिला कलेक्टर एवं अध्यक्ष बूंदी महोत्सव समिति अक्षय गोदारा ने राजस्थान पेंशनर्स मंच के सदस्यों को...
વલભીપુર તાલુકાના ભોજપરા ગામે ભાથીજી મહારાજ નો માંડવો યોજાયો
વલભીપુર તાલુકાના ભોજપરા ગામે ભાથીજી મહારાજ નો માંડવો યોજાયો
Assembly By Election Poll: Dhara सीट से CM Sukhu की पत्नी Kamlesh Thakur की हुई जीत | Aaj Tak
Assembly By Election Poll: Dhara सीट से CM Sukhu की पत्नी Kamlesh Thakur की हुई जीत | Aaj Tak
હિંમતનગરમાં રેડક્રોસ ભવન એનેક્ષી ૧નું નામકરણ અને પેથોલોજી લેબોરેટરી નવીન બોર્ડ રૂમ
હિંમતનગરમાં રેડક્રોસ ભવન એનેક્ષી ૧નું નામકરણ અને પેથોલોજી લેબોરેટરી નવીન બોર્ડ રૂમ
सोशल मीडियावरील अफवामुळे या समाजातील नागरिकांवर आली उपासमारीची वेळ
सोशल मीडियावरील अफवामुळे या समाजातील नागरिकांवर आली उपासमारीची वेळ