ધાનેરા પોલીસ દ્વારા લોક દરબારમાં જાહેરાત કર્યા મુજબ ધાનેરામાં અલગ અલગ જગ્યાઓએ ફરિયાદ પેટી મુકવામાં આવી છે..જેમા ૧. APMC ગેટ પાસે ૨. નગરપાલિકા કચેરીપાસે ૩. ફુવારા પાસે ૪. મધુસુદન પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે ૫. એકતા મેડિકલ દેવદર્શન કોમ્પ્લેક્ષ પાસે આમ ધાનેરા નગરના અલગ અલગ વિસ્તારની પાંચ જાહેર જગ્યાઓ પર ધાનેરા પોલીસ દ્વારા ફરિયાદ પેટી મુકવામાં આવી છે જે કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ જાહેર કરવા ના માંગતું હોય તે પોતાની ફરીયાદ કાગળમાં લખી આ ફરિયાદ પેટીમાં મુકી શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महाशिवरात्रि 26को,रोहा में निकलेगी देवों के देव महादेव की बारात(शोभायात्रा)।
आगामी 26फरवरी को महाशिवरात्रि, रोहा हिंदुस्तानी शिव मंदिर संचालन समिति के तत्वावधान में...
રેડક્રોસ અને થેલેસેમિયા દિવસની ઉજવણી કરાય સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા
રેડક્રોસ અને થેલેસેમિયા દિવસની ઉજવણી કરાય સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ આગેવાનો ઉપસ્થિત રહ્યા
કચ્છમાં 190 કરોડથી વધુના ખર્ચે બનેલા સોલાર પાવર સંચાલિત મિલ્ક પ્રોસેસિંગ યુનિટનું કરશે લોકાર્પણ પી એમ મોદી, જાણો શું છે આ પ્લાન્ટની વિશેષતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ કચ્છની...
US Election Result 2024 Updates: Trump की विजयी लीड के बीच डाइनिंग टेबल पर साथ दिखे Elon Musk
US Election Result 2024 Updates: Trump की विजयी लीड के बीच डाइनिंग टेबल पर साथ दिखे Elon Musk
G20: America ने Britain को कैसे हराया? ग़ुलामी से निकल बना सबसे ताकतवर देश
G20: America ने Britain को कैसे हराया? ग़ुलामी से निकल बना सबसे ताकतवर देश