બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ઠેરઠેર બોગસ ડોક્ટરની ધમધમતી હાટડીઓ ખુલ્લેઆમ જોવા મળી રહી છે. અને ગરીબ લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે....