નેતાજી સુભાષચંદ્રની જન્મ જયંતીના નિમિત્તે પરાક્રમ દિવસ યોજાયોવિચારધારા ચર્ચા, ફીટ યુવાન નુક્કડ નાટક, વિવિધ સ્પર્ધાઓ પ્રશ્નોત્તરી અને ચિત્રકલા કરવામાં આવીદાહોદ તારીખ 23/1/2023 : યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર દાહોદ દ્વારા તારીખ 23/1/2023 ના રોજ દેશના સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીના નિમિત્તે પરાક્રમ દિવસ યોજવામાં આવ્યો. (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469 -- સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) જન્મજયંતી કાર્યક્રમ સરકારી ઈજનેર કોલેજ ખાતે યોજાવવામાં આવ્યું હતું જેના ઉજવણીની મુખ્ય પ્રવૃત્તિઓમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની વિચારધારા ઉપર ચર્ચા કરવામાં આવી સાથે સ્વતંત્રતા અંગેની એક રોચક પ્રશ્નોત્તરી હરીફાઈ, આઝાદીના અમૃત મહોત્સવના વિષય ઉપર ચિત્રકલા સ્પર્ધા અને યુવાનો દ્વારા ફીટ યુવાન અંગેનો નુક્કડ નાટકનો પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય રૂપથી NSSના પ્રોગ્રામ ઓફિસર શ્રી મનોજસિંહ અને સરકારી ઇજનેર કોલેજનો સ્ટાફ પણ હાજર હતા. તે બદલ જીલ્લા યુવા અધિકારીશ્રી અજીત જૈન દ્વારા તમામ યુવાનો અને કોલેજ સંસ્થાનો આભાર આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विशेष योग्यजनों को मिलेगी निशुल्क इलेक्ट्रिक पावर व्हीलचेयर -पात्र आवेदक 7 नवम्बर तक कर सकते हैं आवेदन
मुख्यमंत्री श्री भजनलाल शर्मा ने दिव्यांगजनों के जीवन को बेहतर और आसान बनाने के लिए लोक...
কলিয়াভোমোৰা দলঙৰ সমীপত চুলুং আৰক্ষীৰ তালাচী অভিযান: ১৩ হাজাৰ টকাৰ জৰিমনা সংগ্ৰহ
কলিয়াবৰত সময়ে সময়ে আৰক্ষীয়ে হেলমেট আৰু ছিট বেল্ট নলগুৱা আৰোহীৰ বিৰুদ্ধে অব্যাহত ৰাখিছে...
Vivo V40e का लॉन्च जल्द: कर्व्ड डिस्प्ले के साथ होगी एंट्री, 5500 mAh बैटरी का सपोर्ट
Vivo एक नए स्मार्टफोन को लाने की प्लानिंग कर रहा है। अपकमिंग फोन के Vivo V40 सीरीज में लॉन्च किए...
रोहा शाखा लेखिका समारोह समिति को दो दिवसीय रजत जयंती समारोह शुरू। रोहा शाखा लेखिका की नयी समिति गठित
रोहा शाखा लेखिका समारोह समिति को दो दिवसीय रजत जयंती समारोह शुरू। रोहा शाखा लेख्का की नयी समिति...
उडी येथे नागरिकांना जल व्यवस्थापन व रेन वॉटर हार्वेस्टिंग मार्गदर्शन
मालेगाव तालुक्यातील उडी येथे दरवर्षीप्रमाणे याही वर्षी गणेश उत्सव मंडळाच्या वतीने विविध सामाजिक...