યુનિટી ફાઉન્ડેશન દાહોદ દ્વારા ડ્રિમ ડેસ્ટીનેસન દાહોદ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરાયું (રિપોર્ટ-- રાજ કાપડિયા 9879106469) દાહોદના હુસેની ચોક ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતી યુનીટી ફાઉન્ડેશન દાહોદ અને ડ્રિમ ડેસ્ટીનેશન દાહોદ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારથી રક્ત દાતાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો આં કેમ્પ સવારના 9 કલ્લાકથી બપોરના 2 કલ્લાક સુઘી રાખવામાં આવ્યો છે જેમાં હાલ સુધી મોટી સંખ્યામાં રક્ત દાતાઓ ભાગ લઈ રહ્યા છે આં કાર્યક્રમમાં યુનિટી ફાઉનડેસનના પ્રમુખ સલમાન ભાઈ સાકીરા. યુનિટ ફાઉન્ડેશન અબુજર ભાઈ મરચા વાલા.ખોજેમ ભાઈ ઝાબુઆ વાલા.શકીના બેન સાકીર તથા રેડ ક્રોસના હોદ્દેદારો થતા બ્લડ બેન્કનો સ્ટાફ હાજર રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NEET पेपर लीक की CBI जांच की मांग, SC ने NTA को नोटिस जारी कर मांगा जवाब
सुप्रीम कोर्ट में शुक्रवार को नीट एग्जाम के कथित पेपर लीक और अनियमितताओं से जुड़ी याचिकाओं पर...
ભાભર ખાતે 7મી સપ્ટેમ્બરે ગૌમાતા અધિકાર સંમેલન યોજાશે
ભાભર ખાતે 7મી સપ્ટેમ્બરે ગૌમાતા અધિકાર સંમેલન યોજાશે. ગુજરાતની 1700 જેટલી ગૌશાળાના અને...
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
Tips To Improve Gut Health | जिस्म में जान फूंक देगा और पुराना कब्ज़ भी जड़ से ख़त्म
गोलाघाट के गोरंगा चाय बागान में दुसरी बृहद लिंगाकार मन्दिर की प्राण प्रतिष्ठा में उमड़ा जनसैलाब
गोलाघाट जिले के गोरंगा चाय बागान के मजदूरों ने अपनी मजदूरी की पैसों से निर्माण की गई श्री काली...
દરિયામાં ઓટના કારણે ઓછા પાણીમાં રેતીમાં ફસાઈ ગયેલ બોટમાં યાત્રિકોની વહારે દેવભૂમિ દ્વારકા પોલીસ.
આજરોજ સાંજના સમયે બેટ દ્વારકાથી યાત્રિકો લઈને તરફ ફરી રહી હતી ત્યારે દરિયામાં વોટ ના કારણે ખૂબ જ...