કેન્દ્રિય વિધાલય દાહોદ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યકર્મ અંતર્ગત ચિત્રકળા સ્પર્ધા નું આયોજન કરાયુ (રિપોર્ટ - રાજ કાપડિયા 9879106469) આગામી 23 જાન્યુઆરી ના દિવસે પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ અંતર્ગત કેન્દ્રિય વિધ્યાલય સંગઠન દ્રારા દેશભર ની 500 કેન્દ્રિય વિધ્યાલય સંકૂલ માં પ્રધાનમંત્રીએ નરેદ્ન મોદી એ એક્ઝામ વોરિયર પુસ્તક માં જે મંત્રો આપ્યા છે તેના ઉપર ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જે જે અંતર્ગત દાહોદ ની કેન્દ્રિય વિધ્યાલય ખાતે પણ 23 જાન્યુઆરી ના રોજ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લા ની અલગ અલગ શાળા ઓ ના 100 જેટલા વિધ્યાર્થી ઓ ભાગ લઈ ઉપરોકત વિષય ના અનુસંધાને ચિત્રો નું સર્જન કરશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Best Smartwatches: केवल 1500 रुपये के बजट में आती हैं ये बेस्ट स्मार्टवॉच, बहुत खास है ये लिस्ट
अगर आप एक ऐसा स्मार्टवॉच की तलाश में है जिसकी कीमत 1500 रुपये से कम हो। मगर इसमें कुछ खास फीचर्स...
Google Maps में भी मिला WhatsApp का ये खास फीचर, जानें कैसे होगा यूजर्स के लिए मददगार
अगर आप भी गूगल मैप्स का बहुत अधिक इस्तेमाल करते हैं तो आपके लिए बड़ी खुशखबरी है क्योंकि Google...
પીપળાવ ચોકડી નજીક રોડની સાઈડમાં ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
પીપળાવ ચોકડી નજીક સુણાવ તરફના રોડની સાઈડમાં ડી-કમ્પોઝ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા પંથકમાં...