આજે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે બક્ષી મોરચાના ઓબીસી સમાજના ભાઈઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાસકાંઠા મહિલા મોરચા આયોજિત દિયોદર તાલુકાના ભેસાણા તળસાભાઇ ચૌધરી પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ના ફાર્મ હાઉસ પર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું તેમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના કોસાધ્યક્ષ અને બનાસકાંઠા મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી પુષ્પાબેન ની વિશેષ ઉપસ્થિતિ માં તથા બનાસકાંઠા જિલ્લાના સંગઠનના ઉપપ્રમુખ શ્રી બેન મણીબેન પટેલ તેમજ દિયોદર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી વનરાજસિંહભાઈ વાઘેલા દિયોદર તાલુકા ભાજપના મહામંત્રી શ્રી જગદીશભાઈ ચૌધરી દિયોદર તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભવાનજીભાઈ તથા ઉપપ્રમુખ શ્રી ખેંગારભાઈ ઉપપ્રમુખ શ્રી હિરજીભાઈ બક્ષી મોરચાના પ્રમુખ શ્રી બાબુભાઈ સુથાર તેમજ કિસાન મોરચાના પ્રમુખ શ્રી અરજણભાઈ રાજપુત તથા મહિલા મોરચાના પ્રમુખ અલકાબેન જોશી તથા મહામંત્રી શ્રીમતી લલીતાબેન નાઈ ડીસા તાલુકાના મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી ટીનાબેન ઠાકોર તેમજ સંગઠન દિયોદરના પ્રમુખ બેન શ્રી અંજુબેન મકવાણા તથા મંજુબેન તથા જીલા કારોબારી સભ્ય શ્રીમતી મલાબેન ઠાકોર તેમજ પ્રાકૃતિક ખેતી ના કન્વીનર શ્રી ગૌરમભાઈ તેમજ મીડિયા સેલના કન્વીનર શ્રી સાગરભાઇ ગજ્જર ભેસાણા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ચંપાબેન પ્રેમજીભાઈ ચૌધરી યુવા મોરચાના પ્રમુખશ્રી ભાઈ શ્રી ભરતભાઈ વગેરે સહુ કાર્યકર્તા ભાઈઓ તેમજ વિસ્તાર ના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યા માં હાજરી આપી તે બદલ જિલ્લા પ્રમુખ ભીખીબેન વોરા એ બનાસકાંઠા મહિલા મોરચાવતી ખુબ ખુબ આભાર માન્યો હતો.તથા તળસાભાઇ ચૌધરી એ જે આ કાર્યક્રમમાં ભગીરથ ફાળો આપ્યો એ બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Girsomnath | તાલાલા તાલુકાનાં વાડલા ગામે ચુંટણીનો બહિષ્કાર | Divyang News
#Girsomnath | તાલાલા તાલુકાનાં વાડલા ગામે ચુંટણીનો બહિષ્કાર | Divyang News
Breaking News: जीते हुए सांसदों से मिलेंगे Akhilesh Yadav, आगे की रणनीति पर होगी अहम चर्चा | Aaj Tak
Breaking News: जीते हुए सांसदों से मिलेंगे Akhilesh Yadav, आगे की रणनीति पर होगी अहम चर्चा | Aaj Tak
हीरा नगरी में टहलने निकले शख्स की चमकी किस्मत, तालाब किनारे पड़ा मिला 4.86 कैरेट का डायमंड
MP News: मध्य प्रदेश के पन्ना में रत्नगर्भा धरती हीरे उपजती जा रही है. अब फिर राह चलते लोगों को...
મુસ્લિમ યુવાનો જો હિન્દૂ યુવતીને ફસાવેતો બાઇક અને રૂ.6 થી રૂ.7 લાખનું ઇનામ અપાય છે !!! ભાજપના નેતા નિતેશ રાણેનું નિવેદન
મહારાષ્ટ્ર ના બીજેપી નેતા નિતેશ રાણે એ હિન્દુ યુવતીઓને ધર્માંતરણ કરવા માટે મુસ્લિમ યુવકોને આર્થિક...