જો તમે પણ તેમાંથી એક છો જે સોશ્યલ મીડિયાનો અઢળક ઉપયોગ કરો છો કે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તો તમારે કેન્દ્ર સરકારના નવા સોશ્યલ મીડિયા નિયમો વિશે જાણી લેવું જોઈએ, જો તમે અ નિયમથી અજાણ રહેશો કે આ નિયમનો ભંગ કરશો તો તમને 50 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્વતંત્ર મીડિયા તરીકે ઘણા સોશ્યલ મીડિયા સ્ટાર્સ અને રિપોર્ટર્સની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે અને આ સોશ્યલ મીડિયા સ્ટાર્સ તેના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ પર સારી સંખ્યામાં ફોલોઅર્સ રાખે છે અને આ ફોલોઅર્સની મદદથી તેઓ પેઇડ કન્ટેન્ટને પ્રમોટ કરવાનું કામ કરે છે અને અ બધા પર હવે લગામ લગાવવા માટે સરકાર નવા નિયમો બહાર પડ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Bill Gates News: PM Modi ने अपने जैकेट के बारे में ऐसा क्या बताया जो चौंक गए बिल गेट्स?
PM Modi Bill Gates News: PM Modi ने अपने जैकेट के बारे में ऐसा क्या बताया जो चौंक गए बिल गेट्स?
Israel Hamas War: जंग की कीमत चुकाता बचपन (BBC Hindi)
Israel Hamas War: जंग की कीमत चुकाता बचपन (BBC Hindi)
ছবি গৃহলৈ আহি আছে '' বুলু ফিল্ম ''
চাকিৰা আহিব বকুলতলৰ বিহুলৈ, গৰু, হিৰোৰ বহুল জনপ্ৰিয়তাৰ পিছত এইবাৰ ছৱিগৃহলৈ আহি আছে হিমাংশু প্ৰসাদ...
અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું મોત
સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા...
થરા માર્કેટ યાર્ડમાં બનાસ બેન્કના નવીન અધતન મકાનનું ખાત મુહૂર્ત...!
થરા માર્કેટ યાર્ડમાં બનાસ બેન્કના નવીન અધતન મકાનનું ખાત મુહૂર્ત...!