સાબરકાંઠા જીલ્લા પંચાયત જનપ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે રહીને આરોગ્યલક્ષી સરકારી સેવાઓથી માહિતગાર કરી શકે અને વધુમાં વધુ લોકો સરકારી સેવાઓનો લાભ લઈ શકે તેવા ઉદ્દેશ્યથી કાર્ય શિબિર યોજાઇ હતી જેમાં આરોગ્ય સુવિધા,આરોગ્યલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી