ધાનેરા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ ટીમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.અત્યારે શીયાળાની કડકડતી ઠંડીમાં ગરીબ વર્ગના નાના બાળકોને ઠંડીમા રક્ષણ મળે તે માટે ધાનેરાના બેલીમવાસ વિસ્તારમાં આવેલ આંગણવાડી નંબર-૪ માં નાના બાળકોને ગરમ સ્વેટર,મોજા,ટોપી જેવા ગરમ વસ્ત્રો વિતરણ કરવામાં આવ્યા હતા.વિતરણ વખતે ધાનેરાના વરિષ્ઠ પત્રકાર શ્રી મહેન્દ્રભાઈ સંઘવી જીવદયા રથના ડોક્ટર શ્રી વિક્રમભાઈ ડાભી, દિપકભાઈ,પ્રવીણભાઈ ગોહિલ દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા.સ્વેટર વિતરણ પ્રસંગે એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમનો બેલીમ વાસની આંગણવાડી નંબર-૪ ના કાર્યકર સુજાતાબેન શાહે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.અગાઉ એજયુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ આંગણવાડી કેન્દ્રમા વિવિધ વ્રુક્ષો પણ રોપવામાં આવ્યા હતા.સેવાકીય પ્રવ્રુત્તિઓમા સદા અગ્રેસર ધાનેરામા એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જીવદયારથ,અક્ષયરથ, ભૂખ્યાને ભોજન ખીચડીઘર જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાતાલુકાનાજેનાલ ગામેગણપતિ દાદા ની મૂર્તિ ની સ્થાપનાકરવામાંઆવીમોટીસંખ્યામાં યુવાનોઉપસ્થિત રહ્યા
ડીસાતાલુકાનાજેનાલ ગામેગણપતિ દાદા ની મૂર્તિ ની સ્થાપનાકરવામાંઆવીમોટીસંખ્યામાં યુવાનોઉપસ્થિત રહ્યા
Nitish Kumar बोले मुझे INDIA का संयोजक नहीं बनना | Mumbai News | Opposition Meeting Mumbai | JDU
Nitish Kumar बोले मुझे INDIA का संयोजक नहीं बनना | Mumbai News | Opposition Meeting Mumbai | JDU
DC SIR - Indian civil services examination how to prepare shortly explanation at Udalguri.
DC sir said to more students... How to appear and successfull in UPSC & APSC CIVIL SERVICE....
रावतभाटा के भवानीपुरा में नाले में मिला युवक का शव
रावतभाटा के भवनीपुरा गाव में मिला युवक का शव नाले में मुंह के बल गिरा था फेफड़ों में घुसा पानी ओर...
સુરત શહેરના મોટા ભાગોળ વિસ્તારમાં આવેલ ફટાકડાની દુકાનમાં લાગી આગ.
સુરત શહેરના મોટા ભાગોળ વિસ્તારમાં આવેલ ફટાકડાની દુકાનમાં લાગી આગ.
દિવાળીના હવે ગણતરીના દિવસો...